હા બે ડોફા, તારા માટે એક આખી post લખું છું. થોડી આંખો ભીની થઈ ગઈ આ લખતા લખતા. કેમકે એક ગાંડે હગતા હોવાથી થોડું વધારે દુઃખ થાય એ સ્વાભાવિક છે.
Mr.Nihar D Patel એ મારા જીવનમાં આવેલો ઝંઝાવાત હતો. જો એ ના હોત તો આજે Being_Einstein નું અસ્તિત્વ જ ના હોત. કેમકે મને આ નામ એણે આપેલું છે. આજે કદાચ આ so called sarcastic માણસ ક્યાંક introvert બની ને બેઠો હોત પણ આ most wanted હતો જેણે અસલી ગાંધીને બહાર કાઢીને દુનિયાની સામે મૂક્યો અને એના માટે તને thanks તો કેવાય નહીં કેમકે આપણે વચ્ચે એ વાળો વ્યવહાર છે જ નહીં.
બાકી જેના કદી school ની અંદર મિત્રો ના હોય એવા એકલ મુંડીયા ને બહાર કાઢવો અઘરો હતો પણ તે એ કામ કરીને બતાવ્યું.
હવે તો તું USA જાય છે.આમ તો તને અલગ કરવો અઘરો છે પણ ઐ દોસ્તી જ કેવી જે તારી પાંખોને કાપી કાઢે ?
દોસ્તીમાં એક બીજાથી અલગ થવા નું દુઃખનથી હોતું પણ ફરીથી પાછા મળવાની અધીરાઈ હોય છે. તને અલગ ભલે કરૂ છું પણ મારું અધૂરું વાક્ય તો તું જ પૂરું કરી શકે છે. અને એ દોસ્તી જ કેવી જેમાં તમને public gay couple ના સમજે. Public આપણ ને જોઈએ આવા જ prediction કરતી.😂
આજ તો મજા છે લાલા જીવનની કે હું ફક્ત તને જ કહું છું કે જતી રહેજે પણ પાછી જલ્દી આવતી રહેજે. આ વાક્ય માટે હજુ કોઈ છોકરી હકદાર નથી થઈ પણ તને આનો જન્મસિદ્ધ અધિકાર છે.
તું તારે ઉડી જા ભાઈ, તારા સપના ની પાંખોની હવા હું છું. અને હંમેશા હું રહે.
એવું ન હતું કે આપડે ઝઘડિયા ન હતાં પણ એ 1 to 2 month ની મગજમારી એ આપડાને વધારે નજીક લાવી દીધા. હવે આટલું બહુ છે નહીં તો હું રડી પડે લાલા.
પેલી Diary ના પાછળના pages એટલે જ blank રાખ્યાં છે કેમકે આ……..
Never Ending Story છે
😘
One Of the deadliest combination.
ગાંધી અને પટેલ