Definition- કેટલાક અંશે સરખી લાક્ષણિકતા ધરાવતા વ્યક્તિ ઓ નુ સંગઠન.
ભારત માટે એક સૂત્ર છે વિવિધતા માં એકતા…..
અહીં આંગળી ગણાય તેટલા ધર્મ,વેઢા ગણાય તેટલા સંપ્રદાય અને શરીર ની રૂવાંટી તેટલી જ્ઞાતિ ઓ…..
આને વિવિધતા માં એકતા કહેવાય કે એકબીજા ના પ્રત્યે સંભવિત અવિશ્વાસ થી રચતુ સંગઠન?
આ માનવ સ્વભાવ છે કે પોતાના જેવા લોકો નુ જૂથ બનાવી દેવુ.આશય ખોટો નથી પણ તેના લીધે બીજા પ્રત્યે થી લઘુતાગ્રંથિ અનુભવી રહ્યા હોય તો તે નરી મુખૉમી છે.
We have millions of groups here with different thoughts rituals and all thoes things but for unity and sake of new india we have to come up with an equal senario to all of the people who live with us..