Educational System Part – 6

Student - પણ સર આવું કેમ થાય ? Sir - અરેય આમજ હોય‌‌. ચોપડી માં લખ્યું તો‌ છે. બાળકોની જીજ્ઞાસા ની તો........... તો Educational System પર પાછળના પાંચેક આર્ટીકલ બાદ, આપણે હવે આપણા છઠ્ઠા આર્ટીકલ તરફ જઈએ. હાલની પરિસ્થિતિ ને કારણે ફરીથી online education પર આવી પહોંચ્યા છીએ. જોકે બાળકો ખુશ થાય છે.તે જોઈને મજા … Continue reading Educational System Part – 6

The educational system- part 5

એક સંબંધીના ત્યાં જવાનું થયું. એમનો‌ દિકરો દસમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. સ્વાભાવિક પણે ભણતરની વાત ચાલુ થઈ. એ હોશિયાર હતો. એટલે મેં મજાકમાં કહ્યું કે,તું બની જઈશ Engineer‌ અને સારી કોલેજ પણ મળી જશે.તો મને કહે ના રે, આપણે તો specific IIT માં જવું છે.મેં કહ્યું બરોબર છે. ચાન્સ મળે તો પોકી જવાય.મેં વાત … Continue reading The educational system- part 5

The Education System – Part- 4

આગળના ભાગમાં આપણે methodology વિશે ચર્ચા કરી હતી.હવે એ પ્રમાણે education field ની અંદર ફેરફાર કરવો હોય, તો કઈ રીતે કરી શકાય. એના માટે ના અલગ અલગ મુદ્દાઓ જોઈએ. જોકે આજે મહત્વપૂર્ણ દિવસ પણ‌ છે. National Science Day છે. જેને ભારતના ખ્યાતનામ વૈજ્ઞાનિક C V Raman ની શોધ પાછળ ઉજવવામાં આવે છે. જોકે હવે research … Continue reading The Education System – Part- 4

The Education System – Part-3

ગયા ભાગમાં બાળકોના screen time અને Online તથા Offline education માં જે રીતે એક જ methodology follow થાય છે,એના વિશે વાતચીત કરી. આજે particular કયા-કયા પ્રકારની methods નો ઉપયોગ કરી ને બાળકોથી લઈને engineering ના students ને અલગ રીતે ભણાવી શકીએ,એના પર વિચારણા કરીએ. જોકે એવી કોઈ perfect system છે નહીં. બાળકોની thinking ability મુજબ … Continue reading The Education System – Part-3

The Education System – Part -1

ચંદ્રકાંત બક્ષી ના એક લેખમાં વાંચ્યું હતું કે મારા બા કહેતા કે ભણેલા કરતા છોકરો‌ ગણેલો સારો અને મેં એમાં એક ઉમેરણ કર્યું. કે ગણેલા કરતાંય ફરેલો ( વિવિધ જગ્યો જોયેલી હોય એવો) સારો. જોકે આ કૌંસ ન મૂક્યો હોત તો ફરેલાં ને ખોપડી ફરેલાં સાથે જ‌ સરખાવી દેતાં.😂 Education બહું મોટો word છે. Define … Continue reading The Education System – Part -1