The Plastic

ઈતિહાસ માં નથી જવું મારે કે કઈ રીતે શોધ થઈ ને કોણે શોધ્યું. કેમકે આ ચર્ચા અસ્થાને છે.

હવે મારે રોદણાં એ નથી રોવા કે હાય હાય આપડે ભેગા થઈ ને કેવો દાટ વાળ્યો છે ને એકસેટરા એક્સેટરા. હવે સમય છે કે શક્ય એટલા alternative અપનાવી એ કેમકે plastic ને સદંતર બંધ કરવું અશક્ય છે ટૂંકા ગાળામાં એટલે વપરાશ નો કાબૂ કદાચ આપણ ને બચાવવા માં મદદ કરે. તકલીફ એ છે જે વસ્તુ આપણા ભલા માટે બનાવવામાં આવી હતી એના ખોટા વપરાશ એ આપણી બોલે તો વાટ લગાવી છે.આમાં એવું જ થયું છે કે Good and Evil are the two side of coin, use wisely or it will be flip soon.

Plastic is not totally bad thing but the way we use and treat it, that’s the wrong thing.

હવે plastic ના વાપરવા ની વાત નથી પણ શક્ય હોય એટલો પ્રયત્ન આવકાર્ય છે. જેમકે બહારથી ભાજી-પાંઊ લાવતી વખતે સ્ટીલ નો ડબ્બો લઈ જવાય, હા એ સાચું કે લોકો તમને તામ્ર યુગ માં થી આવ્યા હોય એ રીતે judge કરશે કેમકે મને અનુભવ છે. આ વાત ને આપણ ગર્વ થી લઈ ને લાઈન માં ઊભા રહેવું,કોણ જાણે કે આપણ ને જોઈ ને કોક નું મન બદલાઈ જાય અને તે પણ સુધરે.

Plastic પર Ban મૂકવા થી કાંઈ નો વળે કેમકે આ પ્રજા છે તમે એમને Alternative નહીં આપો ને ત્યાં લગી નરેન્દ્ર મોદી ને જ વોટ આપશે અને સ્વાભાવિક છે કે plastic ભલે પર્યાવરણ માટે હાનિકારક હોય તો પણ public વાપરશે જ ને કેમકે બધા દિમાગને કસરત આપી ને વિચારવા માં પાવરધા હોત તો કોંગ્રેસ 60 વર્ષ ના રહી હોત. તેથી જાગૃતિ કેળવવી જોઈએ પણ અસર ત્યારે આવે જ્યારે એનો વિકલ્પ available હોય આપણી વચ્ચે.

Don’t worry ખાલી ભાષણ નહીં આપુ તમને કેમકે અમુક તમુક ઉપાયો છે મારી પાસે પણ એ યુવાનો પાસે થી participation ની અપેક્ષા રાખે છે. હવે એક સવાલ પૂછી રહ્યો છું સાચો જવાબ તમારી જાત ને આપજો.

તમે બહાર ખરીદી કરવા જતા કાપડ ની થેલી લઈ જતા શરમ આવે છે ?

અને જો જવાબ હા હોય તો obviously તમે સાચા જ છો ને યાર કોઈ છોકરી જોઈ જાય તો ઈજ્જત નો ફાલુદો થઈ જાય.😂

અને આપણી કાપડ ની થેલીઓ અથવાતો ઝભલું સાલું બદલાતુ જ નથી જે આપણા દાદા વાપરતા હતાં એજ આપણે વાપરી એ છીએ કોઈ જ ફરક નથી એટલે લોકો ની સામે દેશી બલૂન ના લાગીએ એટલે લઈ જતા શરમાઈ એ છીએ.😉

અને public નો વાંક કેમ નીકળે કેમકે આ તો આપણા લોહીમાં છે ને કે અપના કામ બનતા ભાડ મે જાય my beloved mother earth.

અને વાંક મારા જેવા નઘરોળ Engineer નો પણ છે કે એ ખાઈ પી ને આડો ને ઊભો ફાટે છે પણ એ જોવા ની તસ્દી બહુ મોડી લીધી કે public ને plastic કેમ ગમે છે ? મારા જેવા engineer પર જ થૂં છે જે જોવે છે બધું જાણે છે બધું પણ કરી કાઈ નથી શકતો.

અને Plastic કેમ ના વાપરે યાર તમે ફાયદા તો જોવો કે easily pocket માં આવી જાય means easy to carry અને પાછું water proof. હવે યાર કાપડ ની થેલી લઈ ને બાઈક પર જતા એને પકડવાની મથામણ એ કડા કૂટીયું કામ છે. એના કરતાં લો plastic ની bag અને નાખો ખિસ્સામાં યાર કેમ વગલ ફોગટ ની લમણા કૂટ કરવાની…..

પણ હવે ઉકેલ આવશે અને દરેક યુવાન ખરીદી કરવા જતાં ઝભલું માગશે અને નાનમ નહીં અનુભવે એ પ્રણ છે મારું….

મને ભાન મોડું થયું એ બાબતે મારો ખુલાસો એમ છે કે નોકરી મળવા ની લાહ્યમાં હુ Engineer છું એ ભૂલી ગયો કેમકે દુનિયામાં ના Natural Resources ને વાપરી ને એને નવો ઓપ આપનારા અમે વિશ્વકર્મા ના successors છીએ એટલે અપેક્ષા અમારા થી જ હોય અને હું એ જવાબદારી નું સભાન અવસ્થા થી હમેશા પાલન કરે.

For your Information-

અમદાવાદ માં પીરાણા ડમ્પ સાઈટ છે જેમાં એક કચરા નો મોટો પહાડ છે આશરે 30 to 35 meters ની height છે અને આપણી આશરે 50 વર્ષ ની મુર્ખામી નુ પરિણામ છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોઓપરેશન એ ગર્વ થી લખ્યું છે કે એના segregation માટે 700 કરોડ રૂપિયા જોઈએ નહીં તો ભાડ મે જાય સબ.

2 thoughts on “The Plastic

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s