હવે આગળ શું કરશું ?

જરાક કન્ફ્યુઝિંગ છે,નહી ?

કહેતે હૈ કિ ઝિંદગી જીને કા મઝા તબ આતા હૈ જબ હમ બંધ બાઝી પે દાવ લગાતે હૈ.

ખરી મજા ત્યારે આવે જ્યારે ઉચ્ચ શિક્ષણ લીધા પછી તથા highly intellectual સાઉન્ડ કરવા છતાંય એક goal નક્કી ના કરી શકીએ ત્યારે દુઃખ થાય છે.

વાંક મારો જ છે કેમકે નિર્ણય લેવામાં ગભરાઈ જઉ છું. કારણ કે હંમેશા સફળતા મેળવવા ની લાહ્યમાં નિષ્ફળતા મળશે તો એનો વિચાર જ ગભરામણ કરાવે છે. એક સમય હતો જ્યારે ખૂબ જ કાંઈ કરી ને બતાવવા ની તાલાવેલી હતી પણ મે ક્યારેય મારી જાત ને નહીં પણ બીજા બધા ને બતાવી દેવા માટે કર્યું હતું.

Specially towards my Crush 😂😂

Because whatever I do, I had only one thought in my mind what she would think? 😉 Diploma માં crush ને મારી ઔકાત બતાવી દેવા માટે IIT-Bombay ની કોમ્પિટિશન જીત્યો હતો… ઔર વો crush હી ક્યાં જો ઔકાત કે બહાર ના હો.🙌

But time goes on,હવે તકલીફ એ થઈ છે કે મારે મારા માટે કાંઈક કરવું છે તો થઈ નથી શકતું કેમ કે show-off કરું તોય કોની સામે કરુ એ વિચાર આવે છે.

અત્યારે મગજ હિલોળા લે છે મસ્ત મજા ના અને હું ખુદ મારી જાત પર હસું છુ કે ક્યાં સે ક્યાં હો ગયા…..😂

Education system, Parents , Teachers and Society આ બધાં માં ક્યાંક ખામીઓ હશે પણ મને વાંક મારા પોતાનો જ લાગે છે કેમકે પરિસ્થિતિમાં દોષારોપણ કરવા કરતા હું કામ નથી કરતો જેથી પરિસ્થિતિ માં બદલાવ આવે. સાચું કહું તો હું મારી જાત સુધારવા નો પ્રયત્ન નથી કરતો એટલે જ પાછળ પડું છું અને As usual મારી આજુબાજુની વસ્તુઓ ને ખંખોડતો ફરી રહ્યો છુ.

કેમકે જો કોઈ વ્યક્તિ જે તમને ગમે છે અને એના માટે તમે કાંઈ પણ કરવા તૈયાર હોવ અંને ફક્ત એ તમારી પાસે આવી ને ખભા ઉપર હાથ મૂકી ને કહે ને કે તુ તારે આગળ વધવા લાગ બીજું બધું જોઇએ પછી. તો તો પછી પેલો ગોળી ની જેમ છૂટશે અને સફળ થાય કે નહીં પણ જે કરશેએ આત્મવિશ્વાસ થી કરશે……(આ લાઈન જો તમારો crush બોલી જાય તો effect બમણી થાશે એની guarantee…😂)

આ કોઈ ધર્મ ઉપદેશ નથી just વાત છે મારા મન ની.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s