તહેવારો

હાલ માં ગણપતિજી ના તહેવાર ચાલે છે. 

પ્રભુ ને ઘરે લાવવા માટે ભક્તો નો ઉત્સાહ અનેરો હતો. ગણેશ ચતુર્થી ની સાંજે રજા હોવાથી હિંચકે ઝુલી રહ્યો હતો અને અચાનક પ્રભુ ને ઘરે લઈ જતાં ભક્તજનો ના મેળાવડા માં થી એક ગીત સંભળાયુ…

Laila teri le le legi tu likh ke le le …😂😂

હું સાચે માં ભક્તજનો ની ભક્તિ પર ફિદા થઇ ગયો…

Back to back they played on dj this one…

Daddy mummy hai nai ghar pe pichale kamare me aa ke mil ja zara…

 આપડે અથૅઘટન કરવામાં બહુ કાચા પડી એ છીએ.

તહેવારો નો મૂળ ઉદ્દેશ લોકો ને ભેગા કરી ને ભાઈચારાની ભાવના કેળવવા નો હતો પણ…..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s