Social media આ શબ્દ લોભામણો છે.આપણે ખૂબજ જલ્દીથી બીજા કોઈ ની social media ni life થી અંજાઈ જઈ એ છીએ.
પણ ઘણી વખત પરદા પાછળ નું સત્ય અલગ હોય છે.
Don’t compare your life with others.
ક્યારેક કોઈ હસબન્ડ-વાઇફ ના pics જોઇએ અને વિચાર આવે કે કેટલા ખુશ નસીબ છે આ કપલ અને તેમાં આપણા જીવનની વાટ લગાવી દઈ એ છીએ.
People posted everything on social media about there activity what they brought and wear all those things I don’t have any problem with that but when we compare our life style with them and regret on ourselves that’s the most dangerous things we do.
જીવનમાં સરખામણી કરો પણ કોની હારે ?
With yourself…..
કેમકે ઘણી વખતે સારા ભવિષ્ય ની વાઝણી આશા માં આપણો બહુમૂલ્ય વતૅમાન ગુમાવી દઈએ છીએ.